ક્રાન્ઝ (Kranz) અંતઃસ્થ રચના કોની સાથે સંબંધિત છે?

  • A
    પુલકંચુકના હરિતકણમાં પરિઘવર્તી જાળીકા હોવી
  • B
    પુલકંચુકની આસપાસ મધ્યપર્ણ કોષોનું કેન્દ્રીય વલય હોવું
  • C
    દ્વિરૂપી હરિતકણ
  • D
    મધ્યપર્ણ કોષોમાં મોટી રસધાની

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓના પર્ણોમાં,$CO_2$ ના સ્થાપન દરમિયાન મેલિક એસિડનું નિર્માણ કયા કોષોમાં થાય છે?

$C_4$ ચક્રમાં કાર્બોક્સિલેશનની સંખ્યા કેટલી છે?

$C_4$ વનસ્પતિમાં ......... ના હરિતકણમાં કાર્બનનું પુનઃસ્થાપન (re-fixation) થાય છે.

$C_4$ વનસ્પતિઓમાં,મેસોફિલ કોષો અને બંડલ શીથ કોષો અનુક્રમે કઈ પ્રક્રિયા કરવા માટે વિશિષ્ટ છે?

સોર્ઘમ (જુવાર) માં $CO_{2}$ ના સ્થાપનનું પ્રથમ સ્થાયી ઉત્પાદન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo