ક્રેબ્સ ચક્ર કોના નિર્માણ સાથે પૂર્ણ થાય છે?

  • A
    સાઇટ્રિક એસિડ
  • B
    ઓક્ઝેલોએસેટિક એસિડ $(OAA)$
  • C
    સક્સિનિક એસિડ
  • D
    મેલિક એસિડ

Explore More

Similar Questions

સાર્વત્રિક હાઈડ્રોજનગ્રાહી ......... છે.

કયું ખનિજ તત્વ $aconitase$ ઉત્સેચકની સક્રિયતા માટે આવશ્યક છે?

સક્સિનીક ડિહાઈડ્રોજીનેઝનો સ્પર્ધાત્મક અવરોધક ......... છે.

ક્રેબ્સ ચક્રમાં સામેલ સંયોજનોમાં કાર્બન પરમાણુઓની સંખ્યાના આધારે કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $4$ $C$ સંયોજન$(1)$ એસિટિલ $CoA$
$(b)$ $2$ $C$ સંયોજન$(2)$ પાયરુવેટ
$(c)$ $5$ $C$ સંયોજન$(3)$ સાઇટ્રિક એસિડ
$(d)$ $3$ $C$ સંયોજન$(4)$ $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ
$(5)$ મેલિક એસિડ

નીચેનામાંથી કયું ક્રેબ્સ ચક્ર દરમિયાન ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo