$LPG$ રસોઈ ગેસ શું છે?

  • A
    ઓછા દબાણવાળો ગેસ
  • B
    બાયોગેસ
  • C
    અશ્મિભૂત બળતણ
  • D
    ઓછી કિંમતનો ગેસ

Explore More

Similar Questions

ઘરગથ્થુ ગંદા પાણીમાં મુખ્યત્વે $A$ કચરો હોય છે જે $B$ ની મદદથી સરળતાથી વિઘટિત થાય છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

રણપ્રદેશીકરણ (desertification) માટેનું મુખ્ય કારણ કયું છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ સ્થિર વિદ્યુત અવક્ષેપક (Electrostatic Precipitator) $(1)$ પ્લેટિનમ,પેલેડિયમ,રોડિયમ
$(b)$ સ્ક્રબર (Scrubber) $(2)$ સંગ્રાહક પટ્ટીકાઓ
$(c)$ ઉદ્દીપકીય પરિવર્તકો (Catalytic Converters) $(3)$ પુનઃચક્રિત રૂપાંતરિત પ્લાસ્ટિક
$(d)$ પોલીબ્લેન્ડ (Polyblend) $(4)$ પાણી કે ચૂનાનો ફુવારો

વન-સંરક્ષણમાં સ્થાનિક સમુદાયોની ભાગીદારીનું મહત્ત્વ સમજાવો.

જંગલોના રક્ષણ અને સંરક્ષણમાં મહિલાઓ અને સમુદાયોની ભૂમિકા વિશે ચર્ચા કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo