લેન્થેનાઈડ સંકોચન થવાનું કારણ શું છે?

  • A
    $f-$ કક્ષકના ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવાય છે
  • B
    $f-$ કક્ષક અપૂર્ણ રીતે ભરાયેલી હોય છે
  • C
    $f-$ કક્ષક પરમાણુની સપાટી પર આવતી નથી અને અંદર દબાયેલી હોય છે
  • D
    $f-$ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારનું નબળું શીલ્ડિંગ (આવરણ) કરે છે

Explore More

Similar Questions

એક્ટિનોઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ છે?

નીચેનામાંથી સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાનો નક્કી કરો:
$(a)$ લેન્થેનમની સંજ્ઞા $La$ છે.
$(b)$ $Lu$ તત્ત્વનું નામ લેન્થેનમ છે.
$(c)$ $La^{3+}$ અને $Ce^{4+}$ ની ઇલેક્ટ્રોન રચનામાં $4f^0$ છે.

Difficult
View Solution

લેન્થેનાઇડ શ્રેણીમાં,લેન્થેનાઇડ હાઇડ્રોક્સાઇડની બેઝિકતા:

$Ce - 58$ એ કોનો સભ્ય છે?

નીચેનામાંથી કયા તત્વની $+3$ અવસ્થામાં આયનીય ત્રિજ્યા સૌથી મોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo