મોટા ટ્રાન્સફોર્મર,જ્યારે થોડા સમય માટે ઉપયોગમાં લેવાય છે,ત્યારે ગરમ થઈ જાય છે અને ફરતા તેલ દ્વારા ઠંડુ કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું ગરમ થવાનું કારણ શું છે?

  • A
    માત્ર પ્રવાહની ઉષ્મીય અસર
  • B
    માત્ર હિસ્ટરેસિસ લોસ
  • C
    હિસ્ટરેસિસ લોસ અને પ્રવાહની ઉષ્મીય અસર બંને
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં અનુક્રમે $10$ અને $100$ આંટા છે. પ્રાયમરી ગૂંચળાને $1.5 \, V$ નો અચળ વોલ્ટેજ આપતી બેટરી સાથે જોડવામાં આવે છે. સેકન્ડરી ગૂંચળાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ .................. $V$ છે.

એક ટ્રાન્સફોર્મરનો ઉપયોગ બે $AC$ સર્કિટ વચ્ચે મહત્તમ પાવર ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે જેમના ઇમ્પિડન્સ $Z_1$ અને $Z_2$ અલગ-અલગ છે. આ સ્થિતિને પૂર્ણ કરવા માટે જરૂરી આંટાઓનો ગુણોત્તર $N_1/N_2$ નીચે મુજબ છે :-

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $200$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $10$ છે. જો પ્રાયમરી ગૂંચળાને $240 \ V$ $AC$ આપવામાં આવે,તો સેકન્ડરીમાંથી મળતું આઉટપુટ......$V$ હશે.

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી કોઈલમાં $220 \text{ V}$ પર $5 \text{ A}$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $2200 \text{ V}$ હોય અને $50 \%$ પાવરનો વ્યય થતો હોય, તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($\text{ A}$ માં)?

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં, ટર્ન રેશિયો $1:10$ છે. સેકન્ડરી ગૂંચળા સાથે જોડાયેલ $200 \, \Omega$ નો અવરોધ $0.5 \, A$ નો પ્રવાહ ખેંચે છે. તો પ્રાઈમરી વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo