નાઈટ્રોજન માટે લેસાઈન કસોટી કયા સંયોજન માટે નકારાત્મક (negative) છે?

  • A
    $CH_3CH_2NH_2$
  • B
    $CH_3NH_2$
  • C
    $C_6H_{11}NH_2$
  • D
    $NH_2NH_2$

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજન માટેની લેસેન કસોટીમાં,પ્રશિયન બ્લુ રંગ કોના નિર્માણને કારણે મળે છે?

$Lassaigne$ કસોટીમાં,કાર્બનિક સંયોજનને $Na$ ધાતુ સાથે ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ નિસ્યંદિત પાણી સાથે નિષ્કર્ષણ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું આ સંલયન પ્રક્રિયાની સંભવિત નીપજ નથી?

કાર્બનિક સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કની સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં $FeSO_4$ સાથે પ્રક્રિયા કરવાથી લોહી જેવો લાલ રંગ દેખાય છે,જે કયા તત્વ/તત્વોની હાજરી સૂચવે છે?

કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની પરખ માટેની રાસાયણિક પ્રક્રિયા આપો.

હેલોજનની પરખમાં $AgNO_3$ ઉમેરવાથી શું બને છે? તેનો રંગ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo