કાર્બનિક સંયોજનમાં નીચેનામાંથી કયા તત્વોને શોધવા માટે લાસાઈન કસોટી (Lassaigne’s test) નો ઉપયોગ થાય છે?

  • A
    નાઈટ્રોજન અને હેલોજન
  • B
    સોડિયમ અને હેલોજન
  • C
    હેલોજન અને સલ્ફર
  • D
    નાઈટ્રોજન,હેલોજન અને સલ્ફર

Explore More

Similar Questions

એક કાર્બનિક સંયોજન $A$ ને $Na_2O_2$ સાથે ઓક્સિડાઇઝ કરવામાં આવે છે અને ત્યારબાદ $HNO_3$ સાથે ઉકાળવામાં આવે છે. પરિણામી દ્રાવણને એમોનિયમ મોલિબ્ડેટ સાથે પ્રક્રિયા કરાવતા પીળા રંગના અવક્ષેપ મળે છે. ઉપરના અવલોકન પરથી,આપેલ સંયોજનમાં કયું તત્વ હાજર છે?

બિલસ્ટેઈન કસોટી (Beilstein test) શેના માટે વપરાય છે?

ગુણાત્મક તત્વ વિશ્લેષણમાં,કાર્બનિક સંયોજનમાં સલ્ફર પરમાણુની હાજરી કઈ નીપજ દ્વારા સૂચવવામાં આવે છે?

કાર્બનિક સંયોજનમાં હેલોજનની હાજરી શોધવા માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?

કાર્બનિક સંયોજનમાં ફોસ્ફરસની પરખ કરતી વખતે,પીળો રંગ મેળવવા માટે નીચેનામાંથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo