પર્ણતલ બે પાર્શ્વિય નાના પર્ણ જેવા બંધારણો ધરાવે છે,જેને શું કહે છે?

  • A
    પર્ણપત્ર (Lamina)
  • B
    પર્ણતલ ગાદી (Pulvinus)
  • C
    ઉપપર્ણ (Stipules)
  • D
    વજ્રપત્ર (Sepals)

Explore More

Similar Questions

સામાન્ય રીતે,સમાંતર શિરાવિન્યાસ શેમાં જોવા મળે છે?

જ્યારે પર્ણદંડ તેના અગ્ર ભાગે પર્ણિકાઓ ધરાવે છે,ત્યારે તેને શું કહેવાય?

કયા પ્રકારના પર્ણમાં એક જ પર્ણફલક પર વાહિપુલો અસમાન કદના જોવા મળે છે?

શેરડીના છોડમાં વાયુરંધ્ર (stomata) માં રક્ષક કોષોનો આકાર કેવો હોય છે?

પર્ણદંડ (Phyllode) $..........$ માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo