ધારો કે $f(x) = x |\sin x|$,$x \in R$. તો,

  • A
    $f$ એ $x = n\pi, n = 1, 2, 3, \dots$ સિવાય તમામ $x$ માટે વિકલનીય છે.
  • B
    $f$ એ $x = n\pi, n = \pm 1, \pm 2, \pm 3, \dots$ સિવાય તમામ $x$ માટે વિકલનીય છે.
  • C
    $f$ એ $x = n\pi, n = 0, 1, 2, 3, \dots$ સિવાય તમામ $x$ માટે વિકલનીય છે.
  • D
    $f$ એ $x = n\pi, n = 0, \pm 1, \pm 2, \pm 3, \dots$ સિવાય તમામ $x$ માટે વિકલનીય છે.

Explore More

Similar Questions

જો $f: R \rightarrow R$ એ $f(x)=|x+1|+|x-1|$ તરીકે વ્યાખ્યાયિત હોય, તો $f(x)$ એ

ધારો કે $S = \{(\lambda, \mu) \in R \times R : f(t) = (\|\lambda\|e^{\|t\|} - \mu) \sin(2\|t\|), t \in R\}$ એ વિકલનીય વિધેય છે. તો $S$ એ કોનો ઉપગણ છે?

નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

અંતરાલ $[0, 3]$ માં,વિધેય $f(x) = |x - 1| + |x - 2|$ એ

જો $[t]$ એ મહત્તમ પૂર્ણાંક $\leq t$ દર્શાવતું હોય,તો વિધેય $f(x) = 4|2x + 3| + 9[x + \frac{1}{2}] - 12[x + 20]$ એ વિવૃત અંતરાલ $(-20, 20)$ માં કેટલા બિંદુઓ આગળ વિકલનીય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo