શ્વેતકણો $(WBCs)$ ને સાચા કોષો માનવામાં આવે છે કારણ કે

  • A
    તેઓ કોષકેન્દ્ર ધરાવે છે
  • B
    તેઓ હિમોગ્લોબિન ધરાવતા નથી
  • C
    તેઓ હલનચલનની મોટી ક્ષમતા દર્શાવે છે
  • D
    તેઓ ભક્ષક કોષીય પ્રવૃત્તિ માટે જવાબદાર છે

Explore More

Similar Questions

કયો ઉત્સેચક નિષ્ક્રિય ફાઈબ્રિનોજનને ફાઈબ્રિનમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગી છે?

રુધિર જૂથ $O$ ધરાવે છે:

એક જ માતા-પિતાના ચાર બાળકોના રુધિરજૂથ $A$,$B$,$AB$ અને $O$ છે. તેથી,બંને માતા-પિતાના જનીન પ્રકાર (genotypes) શું હશે?

સૌથી મોટા કણિકાવિહીન શ્વેતકણને ઓળખો.

$A$ રુધિરજૂથ ધરાવતી માતા અને $AB$ રુધિરજૂથ ધરાવતા પિતાના સંતાનમાં નીચેનામાંથી કયું રુધિરજૂથ હોઈ શકે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo