પ્રકાશ લણણી સંકુલ $(LHC)$ એટલે શું?

  • A
    ક્લોરોફિલ-$a$ નો એક અણુ
  • B
    ક્લોરોફિલ-$a$ ના ખૂબ ઓછા અણુઓ
  • C
    પ્રોટીન સાથે જોડાયેલા સેંકડો રંજકદ્રવ્યના અણુઓ
  • D
    ક્લોરોફિલ-$a$ + ક્લોરોફિલ-$c$ + પ્રોટીન + $DNA$

Explore More

Similar Questions

બધા જ લીલા છોડમાં સાર્વત્રિક રીતે કયું રંજકદ્રવ્ય હાજર હોય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્ન:
$(1)$ ક્લોરોફિલ-$a$ : વાદળી-લીલો રંગ :: ક્લોરોફિલ-$b$ : .......
$(2)$ $PS-I$ માં ક્લોરોફિલ-$a$ નો અણુ : $700 \,nm$ તરંગલંબાઈનું શોષણ :: $PS-II$ માં : .......

ક્લોરોફિલ (હરિતદ્રવ્ય) એ:

કેરોટીન માટેનું સાચું રાસાયણિક સૂત્ર કયું છે?

નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય પીળા રંગનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo