$5000 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી $2 \text{ m}$ અંતરે મૂકેલા પડદા પર વિવર્તન ભાતનું પ્રથમ ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $5 \text{ mm}$ અંતરે જોવા મળે છે. સ્લિટની પહોળાઈ કેટલી હશે ($\text{ cm}$ માં)?

  • A
    $2$
  • B
    $0.2$
  • C
    $0.02$
  • D
    $0.01$

Explore More

Similar Questions

એક સ્લીટના લીધે થતા વિવર્તનમાં કેન્દ્રીય શલાકા ...

એક સ્લિટના વિવર્તન ભાતમાં પ્રથમ અને છઠ્ઠા ન્યૂનતમ વચ્ચેનું અંતર $0.5 \, mm$ છે. પડદો સ્લિટથી $0.5 \, m$ દૂર છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $5000 \, \mathring{A}$ હોય,તો સ્લિટની પહોળાઈ ....... $mm$ થશે.

એક સ્લીટ વડે મળતી વિવર્તન શલાકાઓ.....

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટો $1\, mm$ દૂર છે અને પડદો $1\, m$ દૂર રાખવામાં આવ્યો છે. $500\, nm$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ અધિકતમની અંદર દ્વિ-સ્લિટ પેટર્નના દસ અધિકતમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ કેટલી હશે? .......$mm$

એક વર્તુળાકાર ડિસ્કને સાંકડા સ્ત્રોતની સામે મૂકવામાં આવે છે. જ્યારે અવલોકન બિંદુ ડિસ્કથી $2 \, m$ દૂર હોય,ત્યારે તે પ્રથમ $HPZ$ ને આવરી લે છે. આ બિંદુએ તીવ્રતા $I$ છે. જ્યારે અવલોકન બિંદુ ડિસ્કથી $25 \, cm$ દૂર હોય ત્યારે તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo