કતલ કરેલી ગાયો અને ડુક્કરના સ્વાદુપિંડમાંથી મેળવેલા ઇન્સ્યુલિનના ગેરફાયદા જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ હોવાથી શરીરમાં ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. તેથી,ઇન્સ્યુલિનની થોડી માત્રા મેળવવા માટે ઘણા પ્રાણીઓની કતલ કરવી પડે છે,જેના કારણે માંગ સામે પુરવઠો ઓછો હોવાથી તેની કિંમત ખૂબ ઊંચી રહે છે.
$(ii)$ તબીબી હેતુઓ માટે પ્રાણીઓની કતલ કરવી એ નૈતિક રીતે યોગ્ય ગણાતું નથી.
$(iii)$ પ્રાણીઓમાંથી મેળવેલા ઇન્સ્યુલિન સામે મનુષ્યોમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા (immune response) થવાની સંભાવના રહેલી છે.
$(iv)$ એવી શક્યતા છે કે કતલ કરાયેલા પ્રાણીઓ ચેપી સૂક્ષ્મજીવોથી ગ્રસ્ત હોય,જે ઇન્સ્યુલિનને દૂષિત કરી શકે છે.
$(v)$ આ પ્રકારનું ઇન્સ્યુલિન કેટલાક દર્દીઓમાં એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે.

Explore More

Similar Questions

આજના સમયમાં પ્રાણી કોષ સંવર્ધન (Animal cell culture) તકનીકનો મુખ્યત્વે શેના ઉત્પાદન માટે ઉપયોગ થાય છે?

પુખ્ત ઈન્સ્યુલીનમાં ........ હોતું નથી.

ડાયાબિટીસના દર્દીઓમાં પોર્સિન ઇન્સ્યુલિનનો ઉપયોગ કરવાનો ગેરફાયદો શું છે?

જનીનિક રીતે એન્જિનિયર્ડ માનવ ઇન્સ્યુલિન કોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે?

જનીન ઇજનેરી વિદ્યા (genetic engineering) દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રથમ અંતઃસ્ત્રાવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo