| મુદ્દો | ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચેના તફાવતો |
|---|---|
| $1.$ વીજભાર | ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન વીજભારરહિત છે. |
| $2.$ સ્થાન | ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આસપાસની કક્ષાઓમાં હોય છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન બંને પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે. |
| $3.$ દળ | ઇલેક્ટ્રોનનું દળ નહિવત ($\frac{1}{2000}$ ગણું) હોય છે, જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનું દળ આશરે $1$ પરમાણ્વીય દળ એકમ $(amu)$ જેટલું હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo