પ્રોકેરિયોટિક કોષોમાં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય ઓળખો:
$(i)$ પેપ્ટિડોગ્લાયકેન
$(ii)$ મીસોઝોમ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ પેપ્ટિડોગ્લાયકેન:
સ્થાન: તે બેક્ટેરિયલ કોષદીવાલનો એક ઘટક છે,જે બંધારણીય આધાર પૂરો પાડે છે.
કાર્ય: તે આસૃતિજન્ય તૂટવા (osmotic lysis) અને યાંત્રિક દબાણ સામે રક્ષણ આપે છે.
$(ii)$ મીસોઝોમ:
સ્થાન: આ વિશિષ્ટ પટલીય રચનાઓ છે જે પ્રોકેરિયોટ્સમાં કોષરસ પટલના કોષની અંદરના વિસ્તરણ દ્વારા બને છે.
કાર્ય: તે કોષદીવાલના નિર્માણ,$DNA$ ના સ્વયંજનન,$DNA$ નું બાળ કોષોમાં વિતરણ,શ્વસન,સ્ત્રાવની પ્રક્રિયાઓ અને કોષરસ પટલની સપાટીનું ક્ષેત્રફળ તથા ઉત્સેચકીય સામગ્રી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Explore More

Similar Questions

ગોલ્ગીકાય (Golgi bodies) શેમાં ગેરહાજર હોય છે?

ઘણા બેક્ટેરિયાની કોષદીવાલ પર સૂક્ષ્મ વાળ જેવી રચનાઓ જોવા મળે છે,તેને શું કહેવામાં આવે છે?

પ્રકાશસંશ્લેષી બૅક્ટેરિયામાં રંજકદ્રવ્યો .......... માં આવેલા હોય છે.

આદિકોષકેન્દ્રી કોષોમાં કોષરસસ્તરના કોષની અંદરના ભાગમાં વિસ્તરણને લીધે નીચેના પૈકી કોનું નિર્માણ થાય છે?

બૅક્ટેરિયાના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $1-3$ હોય છે અને તે ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo