$100 \, ^\circ C$ તાપમાને $1 \, molal$ જલીય દ્રાવણમાં દ્રાવ્યને કારણે બાષ્પદબાણમાં થતો ઘટાડો ........ $torr$ છે.

  • A
    $13.44$
  • B
    $20.42$
  • C
    $312$
  • D
    $352$

Explore More

Similar Questions

સમાન તાપમાને $1 \ m$ જલીય $KI$ દ્રાવણના બાષ્પ દબાણમાં વધારો કરવા માટે નીચેનામાંથી કયો ફેરફાર કરવો જોઈએ?

$298\,K$ તાપમાને ક્લોરોફોર્મ $(CHCl_{3})$ અને ડાયક્લોરોમિથેન $(CH_{2}Cl_{2})$ નું બાષ્પ દબાણ અનુક્રમે $200\,mm\,Hg$ અને $415\,mm\,Hg$ છે. $(i)$ $25.5\,g$ $CHCl_{3}$ અને $40\,g$ $CH_{2}Cl_{2}$ ને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું $298\,K$ તાપમાને બાષ્પ દબાણ ગણો અને,$(ii)$ બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ શોધો.

Difficult
View Solution

$100 \ g$ પાણીમાં $25^{\circ} C$ તાપમાને $23.324 \ mm \ Hg$ બાષ્પદબાણ ધરાવતું ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ ગ્લુકોઝની જરૂર પડશે? $25^{\circ} C$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \ mm \ Hg$ છે.

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $20 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.5$ છે. બાષ્પદબાણમાં ઘટાડો $10 \ mm \ Hg$ થાય તે માટે દ્રાવકનો મોલ-અંશ કેટલો હોવો જોઈએ?

$25^{\circ} C$ તાપમાને બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $50 \ Torr$ અને $100 \ Torr$ છે. જો પ્રવાહી મિશ્રણમાં $A$ નો મોલ અંશ $0.3$ હોય,તો બાષ્પ કલામાં પ્રવાહી $B$ નો મોલ અંશ $\frac{x}{17}$ છે. $x$ નું મૂલ્ય $...$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo