મેક્યુલા ડેન્સા (Macula densa) એટલે . . . . . . .

  • A
    પગ જેવા પેડિકલ્સ ધરાવતા વિશિષ્ટ લાદીસમ કોષો
  • B
    $DCT$ ના શરૂઆતના ભાગની દીવાલમાં હાજર ગીચ રીતે ગોઠવાયેલા કોષો
  • C
    જક્ષ્ટામેડ્યુલરી નેફ્રોન્સના હેન્લેના પાશની આસપાસનું કેશિકા જાળ
  • D
    અફરન્ટ આર્ટેરિઓલની દીવાલમાં રૂપાંતરિત સરળ સ્નાયુ કોષો

Explore More

Similar Questions

મૂત્રનું કદ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

મૂત્રની સાંદ્રતાનું ..... દ્વારા નિયંત્રણ થાય છે.

જ્યારે $GFR$ (ગ્લોમેર્યુલર ફિલ્ટ્રેશન રેટ) $.....P......$ થાય છે,ત્યારે $JG$ (જક્ષ્ટા-ગ્લોમેર્યુલર) કોષો $.....Q.....$ અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે.
$P\quad\quad Q$

સંગ્રહ નલિકાઓની દીવાલની પારગમ્યતા કોના દ્વારા નિયંત્રિત થાય છે?

શરીરમાં પાણીનું સંગ્રહ . . . . . . અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo