ઢોરમાં મેડ કાઉ રોગ (Mad cow disease) કયા સજીવ દ્વારા થાય છે જેમાં

  • A
    નિષ્ક્રિય સ્ફટિકમય બંધારણ હોય છે
  • B
    અસામાન્ય રીતે ગડી થયેલ પ્રોટીન હોય છે
  • C
    પ્રોટીન આવરણ વગરનું મુક્ત $RNA$ હોય છે
  • D
    પ્રોટીન આવરણ વગરનું મુક્ત $DNA$ હોય છે

Explore More

Similar Questions

વાઇરસને કઈ રીતે ઓળખવામાં આવે છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ ટોબેકો મોઝેઈક વાઈરસ$(p)$ માનવ
$(B)$ પોટેટો સ્પિન્ડલ ટ્યુબર રોગ$(q)$ બૅક્ટેરિયલ વાઈરસ
$(C)$ અલ્ઝાઈમર રોગ$(r)$ વનસ્પતિજન્ય વાઈરસ
$(D)$ બૅક્ટેરિયોફેજ$(s)$ તમાકુ
$(E)$ પોલિયો વાઈરસ$(t)$ બટાકા
$(u)$ પ્રાણીજન્ય વાઈરસ

યજમાનકોષમાં પ્રવેશ્યા પછી વાઇરસ કયું લક્ષણ દર્શાવે છે?

આપેલ આકૃતિમાં '$A$' તરીકે દર્શાવેલ ભાગને ઓળખો.

એડેનોવાયરસ (Adenovirus) નું કેપ્સિડ કેટલા કેપ્સોમર્સનું બનેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo