આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા $a$ બાજુવાળા ચોરસ લૂપના કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\sqrt{2}\mu_0 I}{\pi a}$
  • B
    $\frac{2\sqrt{2}\mu_0 I}{\pi a}$
  • C
    $\frac{2\mu_0 I}{\pi a}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ ત્રિજ્યા અને $d$ પહોળાઈ ધરાવતી રીંગ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તે તેની પોતાની ધરી પર $f$ આવૃત્તિ સાથે ફરે છે. ધારો કે વિદ્યુતભાર માત્ર બહારની સપાટી પર જ છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (ધારો કે $d \ll a$)

બાયો-સાવર્ટના નિયમ અનુસાર,પ્રવાહધારિત તારની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે?

નીચેની આકૃતિમાં,બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે?

$R$ ત્રિજ્યા ધરાવતા વાયરના વર્તુળાકાર ચાપમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,જે તેના કેન્દ્ર પર $3\pi / 2$ રેડિયનનો ખૂણો આંતરે છે. કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતો પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ અને એક લાંબો સીધો પ્રવાહધારિત તાર એક જ સમતલમાં મૂકેલા છે. વર્તુળાકાર લૂપ અને લાંબા સીધા તારમાંથી વહેતો પ્રવાહ અનુક્રમે $I_C$ અને $I_w$ છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર અને તાર વચ્ચેનું લંબ અંતર $d$ છે. જ્યારે અંતર $d$ નું મૂલ્ય કેટલું હોય ત્યારે લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo