નીચેનામાંથી કયા પદાર્થોમાંથી ચુંબક બનાવી શકાતા નથી?

  • A
    લોખંડ
  • B
    નિકલ
  • C
    તાંબુ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ફેરોમેગ્નેટિક પદાર્થ સાથે સંકળાયેલી નથી?

એક સંવેદનશીલ ચુંબકીય સાધનને બહારના ચુંબકીય ક્ષેત્રોથી ખૂબ જ અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે તેને કયા બોક્સમાં રાખવું જોઈએ?

સુપરકન્ડક્ટિંગ પદાર્થનો એક દડો પ્રવાહી નાઈટ્રોજનમાં ડુબાડીને ગજિયા ચુંબકની નજીક મૂકવામાં આવે છે.
$(i)$ તે કઈ દિશામાં ગતિ કરશે?
$(ii)$ તેની ચુંબકીય મોમેન્ટની દિશા કઈ હશે?

વિધાન: ફેરોમેગ્નેટિક પદાર્થ ક્યુરીના નિયમનું પાલન કરતું નથી.
કારણ: ક્યુરી તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તવાનું શરૂ કરે છે.

ખાલી જગ્યા પૂરો :
$(i)$ ડોમેનનું કદ ...... છે.
$(ii)$ ડોમેનમાં આશરે ...... પરમાણુઓ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo