વીર્યના કદનો મુખ્ય ભાગ . . . . . . દ્વારા ફાળો આપવામાં આવે છે.

  • A
    શુક્રાશય (Seminal vesicle)
  • B
    અધિવૃષણનલિકા (Epididymis)
  • C
    કાઉપરની ગ્રંથિ (Cowper's gland)
  • D
    પ્રોસ્ટેટ ગ્રંથિ (Prostate gland)

Explore More

Similar Questions

શુક્રાશયનું સ્થાન ક્યાં હોય છે?

આપેલ ફ્લો ચાર્ટનો અભ્યાસ કરો. દરેક તબક્કે $A, B, C, D$ તરીકે દર્શાવેલ અંતઃસ્ત્રાવોના નામ આપો.
$A \quad B \quad C \quad D$

શુક્રાશય રસ (Seminal plasma) માં કયા ઘટકો વધુ પ્રમાણમાં હોય છે?

શુક્રોત્પાદક નલિકાઓ ક્યાં જોવા મળે છે?

કૉલમ જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$(a)$ શુક્રઉત્પાદક નલિકાઓ$(1)$ શુક્રકોષોના સંગ્રહ અને પરિપક્વનનું સ્થાન
$(b)$ મૂત્રમાર્ગ$(2)$ શુક્રકોષોને બહાર મુક્ત કરતી રચના
$(c)$ શુક્રાશય$(3)$ પોષકતત્વો ઉત્પન્ન કરતી જોડમાં આવેલી ગ્રંથિ
$(d)$ અધિવૃષણનલિકા$(4)$ ગૂંચળાદાર નલિકા જ્યાં શુક્રકોષોનો વિકાસ શરૂ થાય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo