નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો:
($1$-hydroxycyclopentyl)methyl bromide + $aq. AgNO_3$ $\rightarrow$ ?

  • A
    સાયક્લોહેક્ઝેનોલ
  • B
    સાયક્લોહેક્ઝેનોન
  • C
    નાઈટ્રોસાયક્લોહેક્ઝેન
  • D
    $1-$મિથાઈલસાયક્લોપેન્ટેનોલ

Explore More

Similar Questions

આલ્કોહોલમાં $C-O$ અને $O-H$ બંધ વચ્ચેનો બંધકોણ આશરે કેટલો હોય છે ($^{\circ}$ માં)?

જ્યારે આલ્કોહોલની બાષ્પને ગરમ રિડ્યુસ્ડ કોપર ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલનું રૂપાંતર આલ્કીનમાં થાય છે,તો તે આલ્કોહોલ કયો હશે?

જ્યારે $6 \text{ moles}$ ઇથાઇલ આલ્કોહોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુના કેટલા મોલ મુક્ત થાય છે?

નીચેના સંયોજનોમાંથી સૌથી વધુ એસિડિક આલ્કોહોલ કયો છે?

સંયોજન $(x)$ જેનું આણ્વીય સૂત્ર $C_4H_8O$ છે,તે હેલોફોર્મ કસોટી આપે છે પરંતુ $2,4-DNP$ કસોટી આપતું નથી. આ સંયોજન કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo