$t$-બ્યુટાઈલ મિથાઈલ ઈથરની $HI$ સાથેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજો કઈ છે?

  • A
    $CH_3I$ અને $(CH_3)_3COH$
  • B
    $(CH_3)_2C=CH_2$ અને $CH_3OH$
  • C
    $(CH_3)_3CI$ અને $CH_3OH$
  • D
    $(CH_3)_2CHCH_2I$ અને $CH_3OH$

Explore More

Similar Questions

ક્લોરોઇથેનની $Y$ સાથેની પ્રક્રિયાથી $NaCl$ અને $Z$ મળે છે. એક મોલ $Z$ ની બે મોલ $HI$ સાથેની પ્રક્રિયાથી પાણી અને આયોડોઇથેન મળે છે. તો $Y$ શું હશે?

Difficult
View Solution

જ્યારે એનિલસોલને $HI$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે નીપજ શું મળે છે?

$413 \ K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે છે. મુખ્ય નીપજ કઈ છે?

ઇથર્સ નીચેનામાંથી કોની સાથે લગભગ નિષ્ક્રિય હોય છે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $(P)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo