પુરુષ સહાયક ગ્રંથિઓમાં કોનો સમાવેશ થાય છે?

  • A
    જોડમાં શુક્રાશય (Seminal vesicles)
  • B
    એક પ્રોસ્ટેટ ગ્રંથિ
  • C
    જોડમાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

શિશ્નનું ઉત્થાન કયા તંત્ર દ્વારા થાય છે?

નીચેનામાંથી કયા પ્રાણીમાં શુક્રપિંડ માત્ર પ્રજનન ઋતુ દરમિયાન જ વૃષણકોથળીમાં ઉતરી આવે છે?

શુક્રકોષો સાથેના સેમિનલ પ્લાઝ્માને શું કહેવામાં આવે છે?

$ICSH$ નરમાં નીચેનામાંથી કોના પર અસર કરે છે?

સાચો વિકલ્પ ઓળખો:
સહાયક ગ્રંથિઓકાર્યો
$i$. શુક્રાશય (Seminal vesicles)$a$. યોનિમાર્ગને લુબ્રિકેટ કરે છે
$ii$. પ્રોસ્ટેટ ગ્રંથિ$b$. શુક્રકોષોને ઉર્જા પૂરી પાડે છે,શુક્રકોષોનું ગંઠન
$iii$. કાઉપરની ગ્રંથિ (Cowper's gland)$c$. યોનિમાર્ગની એસિડિટીને તટસ્થ કરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo