નર મચ્છર $(Anopheles)$ મેલેરિયાના પરોપજીવીનું વહન કરતું નથી કારણ કે

  • A
    તેમાં રુધિર ચૂસવા માટેના મુખાગો હોતા નથી
  • B
    તેને તાવ આવે છે
  • C
    તે પરોપજીવીને વહન કરવા માટે ખૂબ નાનું છે
  • D
    પરોપજીવી તેના જઠરમાં નાશ પામે છે

Explore More

Similar Questions

જ્યારે $Cryptomerozoite$ યકૃતકોષમાં દાખલ થાય છે,ત્યારે તે વૃદ્ધિ પામી ગોળાકાર બને છે. આ અવસ્થાને......... કહે છે.

મચ્છરના શરીરમાં $Plasmodium$ ના ગેમેટોસાઇટ્સનો વિકાસ અને કાર્યક્ષમતા કોના પર આધારિત છે?

માદા $Anopheles$ મચ્છરના શરીરના કયા ભાગમાં $Plasmodium$ પરોપજીવીના જન્યુઓનું ફલન અને વિકાસ થાય છે?

મસ્તિષ્કીય મેલેરીયા $......$ દ્વારા થાય છે.

$Entamoeba$ $histolytica$ નો ચેપી તબક્કો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo