ઘણા પરમાણુઓના પરમાણ્વીય દળ પૂર્ણાંક હોતા નથી કારણ કે

  • A
    તેઓ સમસ્થાનિકો ધરાવે છે
  • B
    તેમના સમસ્થાનિકોના દળ પૂર્ણાંક હોતા નથી
  • C
    તેમના સમસ્થાનિકોના દળ અલગ-અલગ હોય છે
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

$HCl$ ની હાજરીમાં હાઇડ્રેઝીન $(N_2H_4)$ $KIO_3$ સાથે નીચે મુજબ પ્રક્રિયા કરે છે:
$N_2H_4 + IO_3^- + 2H^+ + Cl^- \rightarrow ICl + N_2 + 3H_2O$
$N_2H_4$ અને $KIO_3$ ના તુલ્ય દળ (equivalent masses) અનુક્રમે કેટલા છે?

Difficult
View Solution

$0.126 \ g$ એસિડને $20 \ mL$ $0.1 \ N$ $NaOH$ ના દ્રાવણ સાથે સંપૂર્ણ તટસ્થ કરવા માટે જરૂરી છે. તો એસિડનું તુલ્ય વજન કેટલું હશે?

$1 \ g$ હાઈડ્રોજન $80 \ g$ બ્રોમીન સાથે જોડાય છે. $1 \ g$ કેલ્શિયમ $($સંયોજકતા $= 2)$ $4 \ g$ બ્રોમીન સાથે જોડાય છે. તો કેલ્શિયમનો તુલ્યભાર ... થાય.

દ્વિસંયોજક ધાતુનો તુલ્યભાર $31.82$ છે. તો એક પરમાણુનું વજન કેટલું થાય?

એક કાર્બનિક મોનોકાર્બોક્સિલિક એસિડના મિથાઈલ એસ્ટરની બાષ્પ ઘનતા $37$ છે. તો એસિડનું આણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo