સાચું વિધાન પસંદ કરો.

  • A
    બંને ફેફસાં બે-બે ખંડમાં વિભાજિત થયેલા છે.
  • B
    જમણું ફેફસું ત્રણ ખંડમાં અને ડાબું ફેફસું બે ખંડમાં વિભાજિત થયેલું છે.
  • C
    દરેક ફેફસું ત્રણ ખંડમાં વિભાજિત થયેલું છે.
  • D
    જમણું ફેફસું બે ખંડમાં અને ડાબું ફેફસું ત્રણ ખંડમાં વિભાજિત થયેલું છે.

Explore More

Similar Questions

ગળવાની પ્રક્રિયા દરમિયાન,ગ્લોટિસને એક પાતળી સ્થિતિસ્થાપક કાસ્થિમય પટ્ટી દ્વારા ઢાંકવામાં આવે છે જેને $A$ કહેવાય છે,જે ખોરાકને કંઠનળીમાં પ્રવેશતા અટકાવે છે. શ્વાસનળી એ એક સીધી નળી છે જે $B$ ગુહા સુધી વિસ્તરેલી છે,જે $5^{th}$ ઉરસના મણકાના સ્તરે જમણી અને ડાબી પ્રાથમિક $C$ માં વિભાજિત થાય છે. $NCERT$ પાઠ્યપુસ્તકના સંદર્ભમાં ઉપરના વિધાનને પૂર્ણ કરવા માટે $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

વાયુકોષ્ઠોની દિવાલ કયા પ્રકારના અધિચ્છદ પેશીની બનેલી હોય છે?

પ્લ્યુરલ પટલ (Pleural membrane) એ કોનું આવરણ છે?

ફેફસામાં ઓક્સિજન અંતે ક્યાં પહોંચે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo