પ્રતિવર્તી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો.

  • A
    ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે.
  • B
    ઉદ્દીપક પ્રતિગામી પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે.
  • C
    ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓને સમાન પ્રમાણમાં અસર કરે છે.
  • D
    ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ઘટાડે છે.

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B$ સંતુલનમાં ત્યારે કહેવાય જ્યારે ........

ભૌતિક સંતુલનના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો.

Difficult
View Solution

$A_{(g)}$ નો એક મોલ $200^{\circ} C$ તાપમાને એક લિટરના બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે છે,જ્યાં સુધી નીચે મુજબનું સંતુલન પ્રાપ્ત ન થાય:
$A_{(g)} \rightleftharpoons B_{(g)}$
સંતુલન સમયે પુરોગામી પ્રક્રિયાનો વેગ $0.02 \ mol \ L^{-1} \ min^{-1}$ છે. સંતુલન સમયે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ($mol \ L^{-1} \ min^{-1}$ માં) કેટલો હશે?

નીચેની પ્રક્રિયાઓમાંથી કઈ સમાંગ (Homogeneous) અને વિષમાંગ (Heterogeneous) સંતુલન દર્શાવે છે તે ઓળખો:
$(a)$ $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$
$(b)$ $Ca(OH)_{2(s)} \rightleftharpoons Ca^{2+}_{(aq)} + 2OH^{-}_{(aq)}$
$(c)$ $CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$
$(d)$ $Ag_{2}O_{(s)} + 2H^{+}_{(aq)} \rightleftharpoons H_{2}O_{(l)} + 2Ag^{+}_{(aq)}$
$(e)$ $NH_{3(g)} + H_{2}O_{(l)} \rightleftharpoons N{H_{4}}^{+}_{(aq)} + OH^{-}_{(aq)}$
$(f)$ $CH_{3}COOC_{2}H_{5(l)} + H_{2}O_{(l)} \rightleftharpoons CH_{3}COOH_{(l)} + C_{2}H_{5}OH_{(l)}$

વિધાન : સંતુલન અચળાંક નિશ્ચિત તાપમાને કોઈપણ આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નિશ્ચિત અને લાક્ષણિક હોય છે.
કારણ : ચોક્કસ તાપમાને અંતિમ સંતુલન મિશ્રણનું બંધારણ પ્રક્રિયકોના શરૂઆતના જથ્થા પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo