$lac$ ઓપેરોનના સંદર્ભમાં ખોટો વિકલ્પ પસંદ કરો.

  • A
    તે ધનાત્મક તેમજ ઋણાત્મક નિયંત્રણ હેઠળ છે
  • B
    તે કેટાબોલિક પથનું નિયંત્રણ કરે છે
  • C
    તે ફીડબેક રિપ્રેશન દર્શાવે છે
  • D
    તે જેકોબ અને મોનોડ દ્વારા શોધાયેલ છે

Explore More

Similar Questions

$E. coli$ ના $lac$ ઓપેરોનમાં જનીન અભિવ્યક્તિ કયા સ્તરે નિયંત્રિત થાય છે?

$lac$ ઓપેરોનમાં,નિયામક જનીન (regulator gene) શેના માટે કોડ કરે છે?

$Lac$ ઓપેરોનની અભિવ્યક્તિ માટે નીચેનામાંથી કયા પ્રેરક (inducer) તરીકે જરૂરી છે?

પ્રમોટર,ઓપરેટર અને બંધારણીય જનીન (structural genes) શું છે?

$lac$ ઓપેરોનમાં,જનીન '$i$' રિપ્રેસર પ્રોટીન માટે કોડ કરે છે,અક્ષર '$i$' શું સૂચવે છે . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo