ખોટું વિધાન પસંદ કરો.

  • A
    એડેનોહાઈપોફિસિસ દ્વારા ઉત્પન્ન થતું અંતઃસ્ત્રાવ $FSH$ છે.
  • B
    થાઈરોઈડમાં ઉત્પન્ન થતું અંતઃસ્ત્રાવ $T_4$ છે.
  • C
    ન્યુરોહાઈપોફિસિસ દ્વારા સંશ્લેષિત અંતઃસ્ત્રાવ $ADH$ છે.
  • D
    જરાયુ (placenta) માં ઉત્પન્ન થતું અંતઃસ્ત્રાવ $URF$ છે.

Explore More

Similar Questions

આપણા શરીરમાં વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું સ્થાન આકૃતિ દ્વારા દર્શાવો.

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેના સંબંધ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની જોડીઓ વચ્ચેનો તફાવત ઓળખો:
$(1)$ ચેતાતંત્ર - અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ ઓક્સિટોસિન - વેસોપ્રેસિન
$(3)$ વામનતા (Dwarfism) - અતિશય કાયા (Gigantism)
$(4)$ $FSH - LH$

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. $CCK$$I$. મૂત્રપિંડ
$B$. $GIP$$II$. હૃદય
$C$. $ANF$$III$. જઠરીય ગ્રંથિ
$D$. $ADH$$IV$. સ્વાદુપિંડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

મગજના વિસ્તારમાં કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo