અસંગત જોડ શોધો:

  • A
    ડ્રેગનફ્લાય - જૈવિક નિયંત્રક
  • B
    ઓસિલેટોરિયા - જમીનની આલ્કલાઇનિટીમાં વધારો
  • C
    અજારક સ્લજ ડાયજેસ્ટર - બાયોગેસ
  • D
    $VAM$ - જૈવિક ખાતર

Explore More

Similar Questions

ફળોના રસને થોડા સમય માટે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે,તેનું કારણ શું છે?

વિધાન $A$ : હાઇડ્રોજન એ ઊર્જાનું બળતણ છે.
વિધાન $R$ : પ્રકાશસંશ્લેષી સૂક્ષ્મજીવો $H_2$ ઉત્પન્ન કરે છે,જે સૌર ઊર્જાને રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ છે.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ નિસ્પંદન (Distillation)$(1)$ રાઈઝોબીયમ
$(b)$ અનિસ્પંદન (Non-distillation)$(2)$ એઝેટોબેક્ટર
$(c)$ સહજીવી$(3)$ બીયર અને વાઈન
$(d)$ મુક્તજીવી$(4)$ વિસ્કી,બ્રાન્ડી,રમ

સાચું વિધાન ઓળખો.

મિથેનોજેન્સ (Methanogens) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo