દરેક શ્રેણીમાં અસંગત (odd one) શોધો:
$(a)$ ફેટ બોડી (Fat body),નેફ્રોસાઇટ (Nephrocyte),મૂત્રાશય (Urinary bladder) (વંદામાં)
$(b)$ રુધિર,અસ્થિ,કાસ્થિ,સ્નાયુ
$(c)$ કંકાલ સ્નાયુ,હૃદ સ્નાયુ,ચેતા,સરળ સ્નાયુ

  • A
    $(a)-$નેફ્રોસાઇટ,$(b)-$સ્નાયુ,$(c)-$ચેતા
  • B
    $(a)-$ફેટ બોડી,$(b)-$કાસ્થિ,$(c)-$હૃદ સ્નાયુ
  • C
    $(a)-$નેફ્રોસાઇટ,$(b)-$અસ્થિ,$(c)-$કંકાલ સ્નાયુ
  • D
    $(a)-$મૂત્રાશય,$(b)-$સ્નાયુ,$(c)-$ચેતા

Explore More

Similar Questions

અળસિયા અને વંદા વચ્ચેની સમાનતા શું છે?

અળસિયા અને વંદા વચ્ચે સામાન્ય રચના કઈ છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ વંદામાં રુધિર તરીકે : હિમોલિમ્ફ :: દેડકામાં : ..........
$(ii)$ કિટશિશુ (નિંફ) અવસ્થા પહેલાં : પક્ષતલ્ય $(Wing \, pad)$ :: પુખ્ત વંદામાં : ...
$(iii)$ અળસિયામાં : સ્પર્શ સંવેદી અંગો :: વંદામાં શિર્ષની પૃષ્ઠ બાજુએ : .....

$Pheretima$ $posthuma$ અને $Periplaneta$ કઈ બાબતમાં સમાન છે?

સસલાના યકૃતમાં કુલ કેટલા ખંડો આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo