દળ અને ઉર્જાનું સંરક્ષણ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $1^{st}$ ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ
  • B
    ઉર્જા સંરક્ષણનો નિયમ
  • C
    દળ સંરક્ષણનો નિયમ
  • D
    $1^{st}$ ઉષ્માગતિશાસ્ત્રના નિયમનું સુધારેલું સ્વરૂપ

Explore More

Similar Questions

એક સિસ્ટમ $15 \ kJ$ જેટલું યાંત્રિક કાર્ય કરે છે અને આસપાસમાં $2 \ kJ$ ઉષ્મા ગુમાવે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે ($kJ$ માં)?

આદર્શ એકપરમાણ્વીય વાયુના બે મોલને $300 \ K$ થી $200 \ K$ સુધી એડિબેટિકલી (ઉષ્મા અવાહક રીતે) અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. સિસ્ટમમાં થયેલ કાર્ય $... \ kJ$ છે $(C_V = 12.5 \ J/K/mol)$.

જ્યારે એક મોલ વાયુને કદ અચળ રાખીને તાપમાન વધારીને $500 \ J$ ઉષ્મા આપવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયો ગુણધર્મનો સેટ સાચો છે?

જો $20 \ atm$ ના દબાણે $1 \ L$ આદર્શ વાયુ સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામીને '$X$' $L$ ના અંતિમ કદ સુધી પહોંચે છે અને $92.12 \ L \ atm$ ઉષ્માનું શોષણ કરે છે,તો '$X$' ($L$ માં) કેટલું હશે?

$q$ અને $w$ બંને ....... વિધેય છે અને $q + w$ એ ....... વિધેય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo