કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ સંકુચિત ઉપયોગિતાવાદી તર્ક$(i)$ મુખ્ય નિવસનતંત્ર સેવાઓ માટે જૈવવિવિધતાનું સંરક્ષણ
$(B)$ વ્યાપક ઉપયોગિતાવાદી તર્ક$(ii)$ દરેક જાતિનું આંતરિક મૂલ્ય હોય છે અને આપણો જૈવિક વારસો ભાવિ પેઢીને સારી સ્થિતિમાં સોંપવાની નૈતિક ફરજ છે
$(C)$ નૈતિક તર્ક$(iii)$ ખોરાક,દવા અને ઔદ્યોગિક ઉત્પાદનો જેવા લાભો મેળવવા

  • A
    $(A)-(i); (B)-(ii); (C)-(iii)$
  • B
    $(A)-(iii); (B)-(ii); (C)-(i)$
  • C
    $(A)-(iii); (B)-(i); (C)-(ii)$
  • D
    $(A)-(ii); (B)-(i); (C)-(iii)$

Explore More

Similar Questions

'રીવેટ પોપર' (Rivet Popper) પૂર્વધારણા $................$ દ્વારા આપવામાં આવી હતી.

જનીનિક વિવિધતા એ શેનું માપ છે?

પ્રાણીઓમાં,કીટકો કેટલો હિસ્સો ધરાવે છે?

ભારતમાં ડાંગરની કેટલી જાતો હોવાનો અંદાજ છે?

$IUCN$ નું પૂર્ણ નામ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo