વૈશ્વિક જાતિ વિવિધતાના અંદાજોને ધ્યાનમાં રાખીને કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. માછલીઓ $a. 3,00,000$
$2$. ઓર્કિડ્સ $b. 28,000$
$3$. ભમરા (Beetles) $c. 20,000$

  • A
    $(1-a), (2-b), (3-c)$
  • B
    $(1-b), (2-a), (3-c)$
  • C
    $(1-b), (2-c), (3-a)$
  • D
    $(1-c), (2-b), (3-a)$

Explore More

Similar Questions

ભારત પાસે વિશ્વના કુલ ભૂમિ વિસ્તારના $.......$ $\%$ છે,અને વૈશ્વિક જાતિ વિવિધતામાં તેનો હિસ્સો પ્રભાવશાળી $.......$ $\%$ છે.

સજીવોને તેમની જાતિસમૃધ્ધતાના ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$2004$ સુધીમાં વિશ્વમાં કેટલી જાતિઓ ઓળખવામાં આવી છે?

પૃથ્વી પર જોવા મળતી જાતિઓની સંખ્યાનું વર્ણન કરો.

બધી નોંધાયેલી જાતિઓમાંથી પ્રાણીઓ $P$ કરતાં પણ વધારે છે. જ્યારે બધી વનસ્પતિઓ (લીલ,ફૂગ,દ્વિઅંગી,અનાવૃત્ત બીજધારીઓ તથા આવૃત્ત બીજધારીઓ) ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના $Q$ કરતા વધારે નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo