યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(A)$ ટોર્ક $(I)$ $kg\,m^{-1}\,s^{-2}$
$(B)$ ઉર્જા ઘનતા $(II)$ $kg\,m\,s^{-1}$
$(C)$ દબાણ પ્રચલન (Pressure gradient) $(III)$ $kg\,m^{-2}\,s^{-2}$
$(D)$ આઘાત (Impulse) $(IV)$ $kg\,m^2\,s^{-2}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)$
  • B
    $(A)-(I), (B)-(IV), (C)-(III), (D)-(II)$
  • C
    $(A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)$
  • D
    $(A)-(IV), (B)-(I), (C)-(III), (D)-(II)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ખાલી જગ્યા પૂરો :
$(a)$ $\frac{1\,\mu m}{1\,fm} = \,....$
$(b)$ $0.0060$ માં સાર્થક અંકોની સંખ્યા $....$ છે.
$(c)$ નેનોટેકનોલોજીના અભ્યાસ માટે $....$ માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવ્યું છે.

નીચેના દરેક વિધાનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણો તથા ઉદાહરણો સાથે જણાવો કે તે સાચું છે કે ખોટું:
અદિશ રાશિ એવી છે કે જે
$(a)$ કોઈ પ્રક્રિયામાં સંરક્ષિત રહે છે
$(b)$ ક્યારેય ઋણ મૂલ્યો લઈ શકતી નથી
$(c)$ પરિમાણરહિત હોવી જોઈએ
$(d)$ અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુએ બદલાતી નથી
$(e)$ અક્ષોના અલગ-અલગ અભિગમ ધરાવતા અવલોકનકારો માટે સમાન મૂલ્ય ધરાવે છે.

નીચેની યાદીમાંથી બે અદિશ રાશિઓ પસંદ કરો:
બળ,કોણીય વેગમાન,કાર્ય,વિદ્યુત પ્રવાહ,રેખીય વેગમાન,વિદ્યુત ક્ષેત્ર,સરેરાશ વેગ,ચુંબકીય મોમેન્ટ,સાપેક્ષ વેગ.

આપેલ ભૌતિક રાશિઓને સદિશ અને અદિશમાં વર્ગીકૃત કરો: સ્થાન,ઝડપ,વેગ,દબાણ,પ્રવેગ,તાપમાન,બળ,કાર્ય,ઊર્જા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo