યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (સંયોજન) યાદી-$II$ (આકાર/ભૂમિતિ)
$A$. $NH_3$ $I$. ટ્રાયગોનલ પિરામિડલ
$B$. $BrF_5$ $IV$. સ્ક્વેર પિરામિડલ
$C$. $XeF_4$ $II$. સ્ક્વેર પ્લેનર
$D$. $SF_6$ $III$. ઓક્ટાહેડ્રલ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-II, B-IV, C-III, D-I$
  • B
    $A-III, B-IV, C-I, D-II$
  • C
    $A-II, B-III, C-IV, D-I$
  • D
    $A-I, B-IV, C-II, D-III$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુમાં અપેક્ષા મુજબની નિયમિત ભૂમિતિ છે?

$H_3O^{+}$ આયનનો આકાર કેવો હોય છે?

$NF_{3}$ $(102.3^{\circ})$ માં બંધકોણ $NH_{3}$ $(107.2^{\circ})$ કરતા નાનો છે. આનું કારણ શું છે?

નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા બંધ સમાન નથી?

$ClF_3$ ની રચનામાં,મધ્યસ્થ પરમાણુ $Cl$ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo