યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. Clostridium butylicum $1$. ઇથેનોલ
$B$. Saccharomyces cerevisiae $II$. સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$C$. Trichoderma polysporum $III$. બ્યુટીરિક એસિડ
$D$. Streptococcus sp. $IV$. સાયક્લોસ્પોરિન-$A$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $A-II, B-IV, C-III, D-I$
  • B
    $A-III, B-I, C-IV, D-II$
  • C
    $A-IV, B-I, C-III, D-II$
  • D
    $A-III, B-I, C-II, D-IV$

Explore More

Similar Questions

$S -$ વિધાન: સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે થાય છે.
$R -$ કારણ: સાયક્લોસ્પોરીન-$A$ નો ઉપયોગ રુધિરવાહિનીઓમાં રુધિરના ગંઠાવાને અટકાવવા માટે થાય છે.

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

$\text{વિધાન } (S)$: અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને $1948$ માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
$\text{કારણ } (R)$: લેક્ટિક એસિડનું ઉત્પાદન $Aspergillus$ $niger$ નામની ફૂગ દ્વારા થાય છે.

જીવલેણ રોગ કે જેના માટે એન્ટિબાયોટિક્સની શોધ થઈ છે તે ......... છે.

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લેડીબર્ડ $(1)$ મિથેનોબેક્ટેરિયમ
$(b)$ માયકોરાઇઝા $(2)$ ટ્રાયકોડર્મા
$(c)$ જૈવિક નિયંત્રણ $(3)$ એફિડ્સ
$(d)$ બાયોગેસ $(4)$ ગ્લોમસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo