યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
યાદી-$I$યાદી-$II$
$A.$ ડાઉન્સ સિન્ડ્રોમ$I.$ $11$ મો રંગસૂત્ર
$B.$ $\alpha$-થેલેસેમિયા$II.$ $X$ રંગસૂત્ર
$C.$ $\beta$-થેલેસેમિયા$III.$ $21$ મો રંગસૂત્ર
$D.$ ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ$IV.$ $16$ મો રંગસૂત્ર

  • A
    $A-II, B-III, C-IV, D-I$
  • B
    $A-III, B-IV, C-I, D-II$
  • C
    $A-IV, B-I, C-II, D-III$
  • D
    $A-I, B-II, C-III, D-IV$

Explore More

Similar Questions

$XXXXY$ માં $Barr$ bodies ની સંખ્યા કેટલી છે?

કઈ આનુવંશિક વિકૃતિમાં વ્યક્તિમાં એકંદરે પુરુષ જેવો વિકાસ,ગાયનેકોમેસ્ટિયા (સ્ત્રી જેવો સ્તન વિકાસ) જોવા મળે છે અને તે વંધ્ય હોય છે?

ડાઉન સિન્ડ્રોમ એ $21$ મી જોડના રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રને કારણે થાય છે. અસરગ્રસ્ત માતા અને સામાન્ય પિતાની સંતતિમાં કેટલા ટકા સંતતિમાં આ ખામીની અસર જોવા મળશે ($\%$ માં)?

દૈહિક અને લિંગી રંગસૂત્રોને લગતી રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો.

નીચે આપેલ કેરિયોટાઇપ કઈ વિકૃતિ સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo