યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો :
યાદી $I$ (સંકીર્ણ)યાદી $II$ (સમઘટકતાનો પ્રકાર)
$A$. $[Pt(NH_3)_2Cl_2]$$I$. પ્રકાશીય
$B$. $[Co(en)_3]^{3+}$$II$. દ્રાવક (હાઇડ્રેટ)
$C$. $[Co(NH_3)_5NO_2]Cl_2$$III$. ભૌમિતિક
$D$. $[Cr(H_2O)_6]Cl_3$$IV$. બંધન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • A
    $A-I, B-III, C-II, D-IV$
  • B
    $A-II, B-IV, C-III, D-I$
  • C
    $A-III, B-I, C-IV, D-II$
  • D
    $A-III, B-I, C-II, D-IV$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંકીર્ણ સૌથી વધુ સંખ્યામાં સમઘટકો દર્શાવે છે?

નીચે આપેલા સંકીર્ણ આયનો માંથી કયો આયન દ્રશ્ય પ્રકાશનું શોષણ કરતો નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કયું $cis-trans$ સમઘટકતા દર્શાવી શકશે?

નીચેનામાંથી કયા સંયોજનની ચુંબકીય ચાકમાત્રા $[Cr(H_{2}O)_{6}]^{3+}$ જેવી જ છે?

નીચેનામાંથી કઈ જોડી લિંકેજ આઈસોમર્સ (બંધારણીય સમઘટકો) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo