યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (સંક્રાંતિ ધાતુ/સંયોજન/સંકીર્ણ)યાદી-$II$ (ઉદ્દીપકીય ભૂમિકા)
$A$. $V_2O_5$$I$. $N_2/H_2$ મિશ્રણમાંથી એમોનિયાની બનાવટ
$B$. $Fe$$II$. આલ્કાઈન્સનું બહુલીકરણ
$C$. $PdCl_2$$III$. $SO_2$ માંથી $H_2SO_4$ ની બનાવટ
$D$. $Ni$ સંકીર્ણ$IV$. ઈથાઈનનું ઈથેનાલમાં ઓક્સિડેશન

  • A
    $A-III, B-IV, C-I, D-II$
  • B
    $A-III, B-I, C-IV, D-II$
  • C
    $A-II, B-I, C-IV, D-III$
  • D
    $A-IV, B-I, C-III, D-II$

Explore More

Similar Questions

એસિડિક પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ઓક્ઝેલિક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરની પ્રક્રિયામાંથી બનતી મેંગેનીઝ નીપજની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $.... \, B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)

ઝિંક અને આયર્ન (લોખંડ) ના ઉપયોગો જણાવો.

અનુક્રમે $7B$ અને $7C$ માં ઓસ્મિયમની ઓક્સિડેશન અવસ્થા શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન અનુચુંબકીય (paramagnetic) અને રંગીન બંને છે?

આપેલ પ્રતિક્રિયા શ્રેણીમાં $(A)$,$(B)$ અને $(C)$ ને ઓળખો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo