List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ ઓક્સો એસિડનું નામ List-$II$ $P$ નો ઓક્સિડેશન આંક
$(a)$ હાઇપોફોસ્ફરસ એસિડ $(i) +5$
$(b)$ ઓર્થોફોસ્ફોરિક એસિડ $(ii) +4$
$(c)$ હાઇપોફોસ્ફોરિક એસિડ $(iii) +3$
$(d)$ ઓર્થોફોસ્ફરસ એસિડ $(iv) +2$
$(v) +1$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a)-(v), (b)-(i), (c)-(ii), (d)-(iii)$
  • B
    $(a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)$
  • C
    $(a)-(iv), (b)-(v), (c)-(ii), (d)-(iii)$
  • D
    $(a)-(v), (b)-(iv), (c)-(ii), (d)-(iii)$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજ માટે અન્ડરલાઇન કરેલા પરમાણુની પ્રકૃતિ ઓળખો:
$\underline{P}Cl_5 + H_2O \longrightarrow H_3PO_4 + HCl$

Difficult
View Solution

ગરમ કરવા પર,લેડ$(II)$ નાઈટ્રેટ કથ્થઈ રંગનો વાયુ $(A)$ આપે છે. વાયુ $(A)$ ને ઠંડો પાડતા તે રંગહીન ઘન/પ્રવાહી $(B)$ માં ફેરવાય છે. $(B)$ ને $NO$ સાથે ગરમ કરતા તે વાદળી રંગના ઘન $(C)$ માં ફેરવાય છે. ઘન $(C)$ માં નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

ફોસ્ફરસ ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરીને રંગહીન પ્રવાહી આપે છે,જે ભેજવાળી હવામાં ધુમાડો ઉત્પન્ન કરીને $HCl$ અને ........... આપે છે.

સુરક્ષિત દીવાસળીના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય છે?

લાલ ફોસ્ફરસ એ પીળા ફોસ્ફરસ કરતા ઓછો સક્રિય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo