કૉલમ $(A)$ માં આપેલા રાસાયણિક પદાર્થોને કૉલમ $(B)$ માં આપેલા તેમના યોગ્ય ઉપયોગ સાથે જોડો.
કૉલમ $(A)$ કૉલમ $(B)$
$(A)$ બ્લીચિંગ પાવડર $(i)$ કાચની બનાવટ
$(B)$ ખાવાનો સોડા $(ii)$ $H_2$ અને $Cl_2$ નું ઉત્પાદન
$(C)$ ધોવાનો સોડા $(iii)$ વિરંજન (Decolourisation)
$(D)$ સોડિયમ ક્લોરાઇડ $(iv)$ એન્ટાસિડ

  • A
    $A-(iii), B-(iv), C-(i), D-(ii)$
  • B
    $A-(iii), B-(ii), C-(iv), D-(i)$
  • C
    $A-(ii), B-(i), C-(iv), D-(iii)$
  • D
    $A-(ii), B-(iv), C-(i), D-(iii)$

Explore More

Similar Questions

જઠરમાં $pH$ ના નીચા મૂલ્ય દરમિયાન કયો ઉત્સેચક સક્રિય થાય છે?

નીચેના વિધાનો માટે યોગ્ય કારણો આપો: સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ તટસ્થ છે,પરંતુ સોડિયમનું જલીય દ્રાવણ બેઝિક છે.

જ્યારે કસનળીમાં એસિડના દ્રાવણને બેઝના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શું થાય છે?
$(i)$ દ્રાવણનું તાપમાન વધે છે
$(ii)$ દ્રાવણનું તાપમાન ઘટે છે
$(iii)$ દ્રાવણનું તાપમાન સમાન રહે છે
$(iv)$ ક્ષારનું નિર્માણ થાય છે

એક જલીય દ્રાવણ લાલ લિટમસ દ્રાવણને ભૂરું બનાવે છે. નીચેનામાંથી કયા દ્રાવણનો વધુ પડતો ઉમેરો આ ફેરફારને ઉલટાવી દેશે?

સામાન્ય મીઠું રસોડામાં વપરાવા ઉપરાંત નીચેનામાંથી કયા પદાર્થો બનાવવા માટે કાચા માલ તરીકે પણ વાપરી શકાય છે?
$(i)$ ધોવાનો સોડા
$(ii)$ બ્લીચિંગ પાવડર
$(iii)$ ખાવાનો સોડા
$(iv)$ ફોડેલો ચૂનો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo