ઉત્સેચક $Eco RI$ ના નામકરણના સંદર્ભમાં સ્તંભ-$I$ ને સ્તંભ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A) E$$(1)$ ઓળખના ક્રમમાં પ્રથમ
$(B) co$$(2)$ પ્રજાતિનું નામ
$(C) R$$(3)$ જાતિનું નામ
$(D) I$$(4)$ સ્ટ્રેનનું નામ

  • A
    $A-3, B-4, C-1, D-2$
  • B
    $A-2, B-3, C-4, D-1$
  • C
    $A-2, B-1, C-4, D-3$
  • D
    $A-2, B-3, C-1, D-4$

Explore More

Similar Questions

તેવા બેક્ટેરિયા પસંદ કરો જે $REN$ નો સ્ત્રોત નથી.

સ્ટીકી એન્ડ્સ (ચીપકુ છેડા) કયા ઉત્સેચકના કાર્યમાં મદદરૂપ થાય છે?

$DNA$ માં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા ઓળખાતી વિશિષ્ટ શૃંખલાને શું કહેવામાં આવે છે?

ક્લોનિંગ માટે જનીન રાસાયણિક રીતે સંશ્લેષિત કરી શકાય છે:

આમાંથી કયા જિનેટિક એન્જિનિયરિંગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo