કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$A$. ક્લોરોફાયસી $i$. પોલીટ્રિકમ
$B$. રોડોફાયસી $ii$. માર્કેન્શિયા
$C$. લિવરવર્ટ્સ $iii$. પોલીસીફોનિયા
$D$. મોસ $iv$. કારા

  • A
    $A-(iv), B-(iii), C-(i), D-(ii)$
  • B
    $A-(iv), B-(i), C-(ii), D-(iii)$
  • C
    $A-(iv), B-(iii), C-(ii), D-(i)$
  • D
    $A-(iii), B-(ii), C-(i), D-(iv)$

Explore More

Similar Questions

નીચે કેટલીક વનસ્પતિઓની યાદી આપવામાં આવી છે $:-$
$(i)$ માર્કેન્શિયા $(ii)$ સ્ફેગ્નમ $(iii)$ ટેરિસ $(iv)$ પોલીટ્રિકમ $(v)$ પાઈનસ $(vi)$ સાયકસ $(vii)$ એરંડા (Castor)
ઉપરની કેટલી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક (gametophyte) બંને સ્વતંત્ર મુક્ત-જીવી અસ્તિત્વ ધરાવતા નથી?

નીચેનામાંથી કયા સ્વરૂપમાં લીલ (Algae) જોવા મળે છે?

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. કોલિયોરાઈઝા (Coleorhiza)$I$. જન્યુઓના જોડાણ વગર જન્યુજનકમાંથી સીધો બીજાણુજનકનો વિકાસ
$B$. એપોગેમી (Apogamy)$II$. અર્ધીકરણની પ્રક્રિયા વગર બીજાણુજનકમાંથી સીધો જન્યુજનકનો વિકાસ
$C$. ઈન્ડ્યુસિયમ (Indusium)$III$. પર્ણોના મુગટ સાથેનું અશાખિત સ્તંભાકાર પ્રકાંડ
$D$. કોડેક્સ (Caudex)$IV$. ભ્રૂણમૂળનું રક્ષણાત્મક આવરણ
-$V$. સોરસ (sorus) ની રક્ષણાત્મક રચના

અનાવૃત બીજધારી (Gymnosperms) અને આવૃત બીજધારી (Angiosperms) વનસ્પતિઓ લિંગી પ્રજનન માટે અનુક્રમે શું ઉત્પન્ન કરે છે?

$Spirogyra$,$Volvox$ અને $Chlamydomonas$ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo