કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો
$A. S \rightarrow S^{-}$ $P. {\text{ઉષ્માશોષક પ્રક્રિયા}}$
$B. N^{-} \rightarrow N$ $Q. {\text{ઉષ્માક્ષેપક પ્રક્રિયા}}$
$C. O^{-} \rightarrow O^{2-}$ $R. {\text{નીપજમાં નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના}}$
$D. P \rightarrow P^{-}$ $S. {\text{નીપજમાં અર્ધ}-\text{પૂર્ણ ઇલેક્ટ્રોન રચના}}$
સાચી જોડ છે $:-$

  • A
    $A$ $\rightarrow Q, B$ $\rightarrow P, R, C$ $\rightarrow Q, S, D$ $\rightarrow P$
  • B
    $A$ $\rightarrow Q, B$ $\rightarrow Q, S, C$ $\rightarrow Q, R, D$ $\rightarrow Q, S$
  • C
    $A$ $\rightarrow Q, B$ $\rightarrow Q, S, C$ $\rightarrow P, R, D$ $\rightarrow Q$
  • D
    $A$ $\rightarrow Q, R, B$ $\rightarrow Q, S, C$ $\rightarrow P, R, D$ $\rightarrow P$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝની ત્રિજ્યા $Mg^{2+} < Na^{+} < F^{-} < O^{2-}$ ના ક્રમમાં વધે છે.
વિધાન $(II) :$ હેલોજનની ઈલેક્ટ્રોન ગેઈન એન્થાલ્પીનું મૂલ્ય $Cl > F > Br > I$ ના ક્રમમાં ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Difficult
View Solution

આવર્ત કોષ્ટકમાં વિવિધ પ્રકારના આવર્તી ગુણધર્મો દર્શાવો.

નીચેનામાંથી કયા વિકલ્પમાં ગોઠવણીનો ક્રમ તેની સામે દર્શાવેલ ગુણધર્મના ફેરફાર સાથે સુસંગત નથી?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$A$. $Al^{3+} < Mg^{2+} < Na^{+} < F^{-}$ $I$. આયનીકરણ એન્થાલ્પી
$B$. $B < C < O < N$ $II$. ધાત્વીય ગુણધર્મ
$C$. $B < Al < Mg < K$ $III$. વિદ્યુતઋણતા
$D$. $Si < P < S < Cl$ $IV$. આયનીય ત્રિજ્યા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo