વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન એકમો (vegetative propagules) માટે નીચેના કોલમ જોડો:
કોલમ $I$ કોલમ $II$
$(1)$ $Bryophyllum$ (પાનફૂટી) $(a)$ ભૂસ્તારિકા (Offset)
$(2)$ $Agave$ (રામબાણ) $(b)$ કક્ષકલિકાઓ (Eyes)
$(3)$ $Potato$ (બટાટા) $(c)$ પર્ણકલિકાઓ (Leaf buds)
$(4)$ $Water$ $hyacinth$ (જળકુંભી) $(d)$ પ્રકલિકાઓ (Bulbils)

  • A
    $1-c, 2-d, 3-b, 4-a$
  • B
    $1-d, 2-c, 3-b, 4-a$
  • C
    $1-c, 2-d, 3-a, 4-b$
  • D
    $1-b, 2-c, 3-d, 4-a$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

વૈજ્ઞાનિક કારણ આપો: અમીબાને અમર કહેવામાં આવે છે.

ઈસ્ટમાં કલિકાસર્જન (budding) દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે?

સ્તંભ-$I$ માં આપેલા સજીવોને સ્તંભ-$II$ માં આપેલા વાનસ્પતિક પ્રજનન એકમો (vegetative propagules) સાથે જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. બ્રાયોફિલમ$1$. ભૂસ્તારિકા (Offset)
$B$. અગેવ$2$. આંખ (Eyes)
$C$. બટાટા$3$. પર્ણ કલિકાઓ (Leaf buds)
$D$. જળકુંભી$4$. બલ્બિલ્સ (Bulbils)

પ્રાણી ગર્ભનો ફલન વગરના ઈંડામાંથી વિકાસ થવાની પ્રક્રિયાને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo