સ્તંભ-$I$ માં આપેલા સંયોજનોને સ્તંભ-$II$ માં આપેલા કાર્બન પરમાણુઓની સંખ્યા સાથે જોડો. બે સ્તંભોના મૂળાક્ષરોનું સાચું સંયોજન દર્શાવતો જવાબ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$A$. ઓક્સાલોએસીટેટ$p$. $6-C$ સંયોજન
$B$. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ$q$. $5-C$ સંયોજન
$C$. આઈસોસાઈટ્રેટ$r$. $4-C$ સંયોજન
$D$. $\alpha$-કીટોગ્લુટારેટ$s$. $3-C$ સંયોજન
$t$. $2-C$ સંયોજન

  • A
    $A = r, B = t, C = p, D = q$
  • B
    $A = q, B = s, C = p, D = t$
  • C
    $A = s, B = t, C = q, D = r$
  • D
    $A = r, B = s, C = p, D = q$

Explore More

Similar Questions

ક્રેબ્સ ચક્ર શરૂ કરવા માટે એસિટિલ Co-$A$ . . . . . . સાથે પ્રતિક્રિયા આપે છે.

ક્રેબ્સ ચક્રના નીચેનામાંથી કયા તબક્કામાં $CO_2$ મુક્ત થાય છે?

એક ક્રેબ્સ ચક્રમાં કેટલા તબક્કે ડિકાર્બોક્સિલેશન થાય છે?

ક્રેબ્સ ચક્રમાં સાચો ક્રમ કયો છે?

$TCA$ ચક્રનો પ્રથમ ઘટક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo