| List-$I$ | List-$II$ |
|---|---|
| $I$. એનિલિન | $P$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કને $FeSO_4$ સાથે ઉકાળી,ત્યારબાદ સાંદ્ર $H_2SO_4$ સાથે એસિડિક બનાવતા પ્રશિયન બ્લુ રંગ મળે છે. |
| $II$. $o$-ક્રેસોલ | $Q$. સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્કની સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ સાથે પ્રક્રિયા કરતા લોહી જેવો લાલ રંગ મળે છે. |
| $III$. સિસ્ટીન | $R$. સંયોજનને $NaHCO_3$ ના સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરતા ઉભરા (effervescence) આવે છે. |
| $IV$. કેપ્રોલેક્ટમ | $S$. સંયોજન બ્રોમીન પાણી સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે. |
| $T$. સંયોજનની તટસ્થ $FeCl_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા જાંબલી રંગ મળે છે. |
Explore More
| યાદી-$I$ (ક્રિયાશીલ સમૂહની ઓળખ) | યાદી-$II$ (ઓળખ દરમિયાન જોવા મળતો ફેરફાર) |
|---|---|
| $A$. અસંતૃપ્તતા (બેયર કસોટી) | $I$. લાલ રંગ દેખાય છે |
| $B$. આલ્કોહોલિક સમૂહ (સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી) | $II$. સિલ્વર મિરર (રજત દર્પણ) દેખાય છે |
| $C$. આલ્ડિહાઈડ સમૂહ (ટોલેન્સ પ્રક્રિયક) | $III$. જાંબલી રંગ દેખાય છે |
| $D$. ફિનોલિક સમૂહ ($FeCl_3$ કસોટી) | $IV$. ગુલાબી રંગ દૂર થાય છે |
| કૉલમ $I$ | કૉલમ $II$ |
|---|---|
| $A. H_2N-NH_3^+Cl^-$ | $p. \text{\text{સંયોજનના સોડિયમ ફ્યુઝન અર્ક }} FeSO_4 \text{ \text{સાથે પ્રશિયન બ્લુ રંગ આપે છે}}$ |
| $B. HO-C_6H_4-CH(NH_3^+)COOH \text{ (} I^- \text{ \text{આયન સાથે})}$ | $q. \text{\text{ધન }} FeCl_3 \text{ \text{કસોટી આપે છે}}$ |
| $C. HO-C_6H_4-NH_3^+Cl^-$ | $r. AgNO_3 \text{ \text{સાથે સફેદ અવક્ષેપ આપે છે}}$ |
| $D. (NO_2)_2C_6H_3-NH-NH_3^+Br^-$ | $s. \text{\text{હાઇડ્રેઝોન વ્યુત્પન્ન બનાવવા માટે આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરે છે}}$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo