Column-$I$ ની સંબંધિત એન્ટ્રીઓને Column-$II$ સાથે જોડો. [જ્યાં $m$ એ અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે]
Column-$I$Column-$II$
$1$. $m = -2$a. બહિર્ગોળ અરીસો
$2$. $m = -1/2$b. અંતર્ગોળ અરીસો
$3$. $m = +2$c. વાસ્તવિક પ્રતિબિંબ
$4$. $m = +1/2$d. આભાસી પ્રતિબિંબ

  • A
    $(1-a, c), (2-a, d), (3-a, b), (4-c, d)$
  • B
    $(1-a, d), (2-b, c), (3-b, d), (4-b, c)$
  • C
    $(1-c, d), (2-b, d), (3-b, c), (4-a, d)$
  • D
    $(1-b, c), (2-b, c), (3-b, d), (4-a, d)$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે $:$

ચહેરો જોવા માટેના અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $0.4\,m$ છે. જો તમારે તમારા પ્રતિબિંબને $5$ ગણું મોટું અને ચત્તું જોવું હોય,તો તમારે અરીસાને તમારા ચહેરાથી કેટલા અંતરે રાખવો પડશે......$m$?

બહિર્ગોળ અરીસા માટે વક્રતા કેન્દ્રની વ્યાખ્યા આપો.

જો $x$ એ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વસ્તુનું અંતર હોય અને $y$ એ મુખ્ય કેન્દ્રથી પ્રતિબિંબનું અંતર હોય, તો $x$ અને $y$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo